Pa Pa Pagli Song Lyrics ગુજરાતી (Sonu Nigam) – Download Free Lyrics PDF & Ringtone Here

Pa Pa Pagli lyrics, પા પા પગલી the song is sung by Sonu Nigam, Sachin Sanghvi, Jigar Saraiya from Chaal Jeevi Laiye (2019). The music of Pa Pa Pagli Masti, Love track is composed by Sachin Sanghvi, Jigar Saraiya while the lyrics are penned by Niren Bhatt. Here One can find Pa Pa Pagli Song Lyrics Pdf, Pa Pa Pagli Song Lyrics in Gujarati, Hindi & English, Pa Pa Pagli Song Ringtone, Pa Pa Pagli Song Download, Pa Pa Pagli Song Mp3 Download. Get Pa Pa Pagli Gujarati song lyrics here Below.

Pa Pa Pagli Song Mobile HD Wall Paper Free Download

Pa Pa Pagli Song Information:

Singer Sonu Nigam, Sachin Sanghvi, Jigar Saraiya
Lyricist Niren Bhatt
Music Sachin Sanghvi, Jigar Saraiya
Composer Sachin Sanghvi, Jigar Saraiya
Genres Masti, Love

[vdgk_video_sticky videotype=”youtube” src=”https://youtu.be/9EaO9BHqDjc” height=”295″ width=”525″]

Pa Pa Pagli Song Lyrics By Sonu Nigam:

Vhal no dariyo che tu
Tu chhalakto jaay che
Lagni gheray che ne
Tu varasto jaay che
Tuti ne hu vikharau pan
Sapanao tara tute nahi
Mara swas chhuti jaay pan
Kadi smit taru chhute nahi

Pa pa pagli, te kidhi, Jhali ne maro hath

Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj

Ho ho ho…. mara valam
Ho ho ho…….mara vhal

Taru chalavu, taru bolvu, kalu ne gelu yaad che

Mari aankh ma, tara balapan na, sekdo varasad chhe

Tari har khushi ne, sachvi ne, man ma rakhi chhe haji

Mari jindagi aakhi gadi, bas tuj punji che khari

Pa pa pagli, te kidhi, Jhali ne maro hath

Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj

Ho ho ho…. mara vhal, Ho ho ho..

Pa pa pagli, te kidhi, Jhali ne maro hath
Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj


Pa Pa Pagli Song Lyrics in Gujarati By Sonu Nigam:

વ્હાલ નો દરિયો તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તૂટી ને હું વીખરાઉં પણ
સપનાઓ તારા તૂટે નહિ
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારું છૂટે નહિ

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

હો હો હો ……મારા વાલમ
હોહો હો……મારા વ્હાલ

તારું ચાલવું તારું બોલવું કાલું ને ગેલુ યાદ છે

મારી આંખ માં તારા બાળપણ ના સેંકડો વરસાદ છે

તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી

મારી જિંદગી આખી ઘડી બસ તુજ પુંજી છે ખરી

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

મારી જિંદગી મેં આખી રાખી છે તારે કાજ

હોહો હો મારા વ્હાલ હો હો હો

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

FOR LATEST GUJARATI SONG LYRICS CLICK HERE


Download Pa Pa Pagli Mp3 Song & Ringtones For Free:


Shop Music Related Products:


Note: If you find any mistakes in the lyrics, Please let us know below comment section. We will very thankful to you guys. Do you believe ‘Sharing is Caring’? If you Believe than please share these lyrics with your friends, family members and also with your loved ones so they can also enjoy it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *