Mane Kahi De Song Lyrics ગુજરાતી (Jigardan Gadhavi) – Download Free Lyrics PDF & Ringtone Here

Mane Kahi De lyrics, મને કહી દે the song is sung by Jigardan Gadhavi, Vrattini Ghadge from Karsandas Pay & Use (2017). The music of Mane Kahi De Love track is composed by Kedar Upadhyay (Kedar – Bhargav), Bhargav Purohit (Kedar – Bhargav) while the lyrics are penned by Bhargav Purohit. Here One can find Mane Kahi De Song Lyrics Pdf, Mane Kahi De Song Lyrics in Gujarati, Hindi & English, Mane Kahi De Song Ringtone, Mane Kahi De Song Download, Mane Kahi De Song Mp3 Download. Get Mane Kahi De Gujarati song lyrics here Below.

Mane Kahi De Song Mobile HD Wall Paper Free Download

Mane Kahi De Song Information:

Singer Jigardan Gadhavi, Vrattini Ghadge
Lyricist Bhargav Purohit
Music Kedar Upadhyay (Kedar – Bhargav), Bhargav Purohit (Kedar – Bhargav)
Director Kedar Upadhyay (Kedar – Bhargav), Bhargav Purohit (Kedar – Bhargav)
Genres Love

[vdgk_video_sticky videotype=”youtube” src=”https://youtu.be/4bUOvlSMMrI” height=”295″ width=”525″]

Mane Kahi De Song Lyrics By Jigardan Gadhavi:

Mane kai de kai de ne
Tara mann ma je vaat che te
Mane kai de, kai de..
Mane dai de, dai de ne
Taro petipack haath che te
Mane dai de, dai de..

Koi ne naa samjaati..,
Jyare emnem malkati..
Ekaloj harkhato..
Aamtem padkhao fari vite raato oo

Pade to kashu na palle,
Kamkaj maru talle,
Raji raji rehti hu to amthi.
Arisaa ma jov tyare,
Sharmai javu tyare
Jaate jaate jaat ne hu gamti.

Pade to kashu na palle,
Kamkaj maru talle,
Raji raji rehti hu to amthi.
Arisaa ma jov tyare,
Sharmai javu tyare
Jaate jaate jaat ne hu gamti.
Taari jode ghar karu..
Em maatha-bhaare var karu..
Pachi koi thi na daru..
Sod ma lapayi tari vite-maari raato
Oo………………….

Aavu koi di na thayu,
Saan-bhaan maaru gayu,
Sapna ma ghar ghar ramto.
Koi ne na bhaav aapu,
Sahuni patang kaapu,
To ye kem taari jode namto..

Aavu koi di na thayu,
Saan-bhaan maaru gayu,
Sapna ma ghar ghar ramto.
Koi ne na bhaav aapu,
Sahuni patang kaapu,
To ye kem taari jode namto..
Kya gai tani maari..
Jara mutthi tapas taari..
Jovu tane dhaari dhaari,
Evi aapi de ne mane lakh-ek raato..
Aa….ho oo ho….aa……..


Mane Kahi De Song Lyrics in Gujarati By Jigardan Gadhavi:

મને કઈ દે કઈ દે ને
તારા મન માં જે વાત છે એ
મને કઈ દે કઈ દે
મને દઈ દે દઈ દે ને
ટેરો પેટીપેક હાથ છે તે
મને દઈ દે દઈ દે

કોઈ ને ના સમજાતી
જ્યારે એમનેમ મલકાતી
એકલોજ હરખાતો
આમતેમ પડખાઓ ફરી વીતે રાતો ઓ

પડતું કશું ના પલ્લે
કામકાજ મારુ ટલ્લે
રાજી રાજી રહેતી હું તો અમથી
અરીસા માં જોવું જ્યારે
શરમાઈ જાવું ત્યારે
જાતે જાતે જાત ને હું ગમતી

પડે તો કશું ના પલ્લે
કામકાજ મારુ ટલ્લે
રાજી રાજી રહેતી હું તો અમથી
અરીસા માં જોવું જ્યારે
જાતે જાતે જાત ને હું ગમતી
તારી જોડે ઘર કરું
એમ માથા ભારે વર કરું
પછી કોઈ થી ના ડરું
છોડ માં લપાઈ તારી વીતે મારી રાતો ઓ

એવું કોઈ દિ ના થયું
સાન ભાન મારુ ગયું
સપના માં ઘર ઘર રમતો
કોઈ ને ના ભાવ આપું
સૌ ની પતંગ કાપું
તો એ કેમ તારી જોડે નમતો

આવું કોઈ દિ ના થયું
સાન ભાન મારુ ગયું
સપના માં ઘર ઘર રમતો
કોઈ ને ના ભાવ આપું
સૌ ની પતંગ કાપું
તો એ કેમ તારી જોડે નમતો
ક્યાં ગઈ ટની મારી
જરા મુઠ્ઠી તાપાસ તારી
જોવું તને ધારી ધારી
એવી આપી દે ને મને લાખ એક રાતો
આ હો.

 

FOR LATEST GUJARATI SONG LYRICS CLICK HERE


Download Mane Kahi De Mp3 Song & Ringtones For Free:


Shop Music Related Products:


Note: If you find any mistakes in the lyrics, Please let us know below comment section. We will very thankful to you guys. Do you believe ‘Sharing is Caring’? If you Believe than please share these lyrics with your friends, family members and also with your loved ones so they can also enjoy it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *