Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Lyrics ગુજરાતી (Rakesh Barot) – Download Free Lyrics PDF & Ringtone Here
Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem lyrics, જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ the song is sung by Rakesh Barot from Meshwa Films. Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Sad soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayaka, Dhaval Motan. Here One can find Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Lyrics Pdf, Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Lyrics in Gujarati, Hindi & English, Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Ringtone, Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Download, Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Mp3 Download. Get Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Gujarati song lyrics here Below.
Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Mobile HD Wall Paper Free Download
Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Information:
Singer | Rakesh Barot |
Lyricist | Rajan Rayaka, Dhaval Motan |
Music | Jitu Prajapati |
Composer | Jitu Prajapati |
Genres | Sad |
[vdgk_video_sticky videotype=”youtube” src=”https://youtu.be/Lgtvf8uDCfU” height=”295″ width=”525″]
Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Lyrics By Rakesh Barot:
O mari janu tame nare kaho bhulvanu
Are o mari janu tame nare kaho bhulvanu
Kone kidhu mane chhodvanu
Karan kahi de juda thvanu
Vaat mane na hamjaay
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Ene bhuli shakay kem
Taru dil mara dil ma dhadke
Tu shu jane aaj bahu ae tadpe
Dabhi aakh mari aaj bahu farke
Najar same prem bar she bharke
Taari jib ne kaato na vagyo
Mara saval no javab te na aapyo
Vaat mane na hamjaay janu
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Ene bhuli shakay kem
Tutela dil nu na koi davakhanu
Tukda bhega ena kon karvanu
Dil par pathar rakhi farvanu
Magyu pan na mot malvanu
Bhul hamjay to pachhi aavje
Addhi rate het thi bolavje jota rahshu tari vaat
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Are o mari janu tame nare kaho bhulvanu
Kone kidhu mane chhodvanu
Karan kahi de juda thvanu
Vaat mane na hamjaay
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Jena thi thai jaay prem ene bhuli shakay kem
Ene bhuli shakay kem
Ene bhuli shakay kem
Jena thi thai jaay prem ene bhuli shakay kem

Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Song Lyrics in Gujarati By Rakesh Barot:
ઓ મારી જાનુ તમે નારે કહો ભૂલવાનું
અરે ઓ મારી જાનુ તમે નારે કહો ભૂલવાનું
કોને કીધું મને છોડવાનું
કારણ કહી દે જુદા થવાનું
વાત મને ના હમજાય
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ
તારું દિલ મારા દિલ માં ધડકે
તું શું જાણે આજ બહુ એ તડપે
ડાભી આંખ મારી આજ બહુ ફરકે
નજર સામે પ્રેમ બર સે ભરકે
તારી જીબ ને કાંટો ના વાગ્યો
મારા સવાલ નો જવાબ તે ના આપ્યો
વાત મને ના હમજાય જાનુ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ
તૂટેલા દિલ નું ના કોઈ દવાખાનું
ટુકડા ભેગા એના કોણ કરવાનું
દિલ પર પથ્થર રાખી ફરવાનું
માગ્યું પણ ના મોત મળવાનું
ભૂલ હમજાય તો પાછી આવજે
અડધી રાતે હેત થી બોલાવજે જોતા રહેશું તારી વાટ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
અરે ઓ મારી જાનુ તમે નારે કહો ભૂલવાનું
કોને કીધું મને છોડવાનું
કારણ કહી દે જુદા થવાનું
વાત મને ના હમજાય
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
FOR LATEST GUJARATI SONG LYRICS CLICK HERE
Download Jena Thi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Mp3 Song & Ringtones For Free:
Shop Music Related Products:
Note: If you find any mistakes in the lyrics, Please let us know below comment section. We will very thankful to you guys. Do you believe ‘Sharing is Caring’? If you Believe than please share these lyrics with your friends, family members and also with your loved ones so they can also enjoy it.